સુરતની ઉત્રાણ પોલીસને મળી મહત્વની સફળતા
સુરતની ઉત્રાણ પોલીસને મળી મહત્વની સફળતા
પોલીસે ખાનગી લક્ઝરી બસમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
નવસારીથી કિમ તરફ જતા રસ્તા પર બસ માંથી જથ્થો મળી આવ્યો
ઉત્રાણ પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી
બસમાં મમરાના કોથળામાં દારૂનો જથ્થો સંતાડીને લઇ જવાતો હતો
ઉત્રાણ પોલીસે બિયરના 288 નંગ ટીન મળી આવ્યા હતા
ઉત્રાણ પોલીસે બે આરોપી મોહનલાલ મહિડા અને હિંમતસિંહ લબાનાની ધરપકડ કરવામાં આવી
બંને આરોપી પાસેથી 63 હજારનો દારૂ અને 19 લાખની બસ સહીત 19.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પકડાયેલ આરોપી મોહનલાલ અગાવ પારડી પોલીસમાં પણ પકડાઈ ચુક્યો છે
admin